બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ગુજરાતી લવ ટિપ્સ
Written By
Last Updated : મંગળવાર, 3 જુલાઈ 2018 (13:44 IST)

20 કે 22 નહી પણ આ વયમાં સ્ત્રીઓ હોય છે વધુ રોમાંટિક

જ્યા પ્રેમ હોય ત્યા રોમાંસ પણ હોય છે. જ્યા રોમાંસ અને પ્રેમ બંને જ હોય તો એ સંબંધ વધુ મજબૂત થઈ જાય છે અને લાઈફ ક્યારેય બોરિંગ નથી લાગતી.  અનેક લોકોનુ માનવુ છેકે જ્યારે સંબંધ થોડો જુનો થઈ જાય છે તો તેમા રોમાંસ ક્યાક ગાયબ થઈ જાય  છે. તો બીજી બાજુ એક એવો પડાવ પણ હોય છે. જ્યારે માણસની રોમાંસ પ્રત્યે રૂચિ વધી જાય છે. પછી ભલે એ છોકરો હોય કે  છોકરી. આજે અમે વાત છોકરીઓની વયના એ પડાવની કરી રહ્યા છે જ્યારે તેમના દ્વારા શારીરિક સંબંધ બનાવવા તરફનુ વલણ વધી જાય છે. 
 
આવો જાણીએ કંઈ વયમાં સ્ત્રીઓ વધુ રોમાંટિક થઈ જાય છે. 
 
એવુ કહેવાય છે કે રોમાંસનો મજા જવાનીના દિવસ મતલબ 20-22ની વયમાં જ વધુ આવે છે અને જેમ જેમ વય વધે છે રોમાંસ પણ ઘટતો જાય છે. પણ એક શોધ મુજબ મહિલાઓ સૌથી વધુ રોમાંટિક 35 થી 40ની વયમાં હોય છે. કારણ કે આ વયમાં તેમની ઈચ્છાઓ અને તેમની સંબંધ બનાવવામાં રૂચિ પણ વધી જાય છે. 
 
શોધમાં સામે આવ્યુ, 35 વર્ષથી વધુ વયની મહિલાઓએ માન્યુ કે શારીરિક સંબંધ બનાવવાનો સૌથી વધુ મજા તેમને આ વયમાં મળી રહી છે.