ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ - હેલ્થ ટિપ્સ

શ્યામૂ  હેલ્થ એક્સપર્ટ કરીને એક કેન્દ્ર ખોલ્યુ. તેમા તે બધાને સલાહ આપતો. એક દિવસ એક જાડાબેન આવ્યા અને બોલ્યા મને વજન ઉતારવુ છે શુ કરુ ? 

શ્યામૂ  - ‘વજન ઘટાડવા માટેની એક સચોટ કસરત છે. પહેલાં તમારું માથું ડાબી તરફ ફેરવો, પછી જમણી તરફ ફેરવો. આવું બે વાર કરો….’
જાડાબેન - ‘શું આટલું જ કરવાથી વજન ઘટી જાય ?’
શ્યામૂ  - ‘હા, જ્યારે જ્યારે તમને ખાવાની ઑફર કરવામાં આવે ત્યારે આ કસરત કરવાની છે !’