મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 9 માર્ચ 2017 (15:56 IST)

ગુજરાતી જોક્સ - લગ્ન પછી

લગ્ન પહેલા પુરૂષ શેર હોય છે  
 
અને લગ્ન પછી 
 
અરે લગ્ન પછી શું ....લગ્ન પછી પણ એ શેર જ રહેશે 
 
હા 
 
લગ્ન પછી પણ એ શેર રહેશે 
 
પણ તેના પર દુર્ગા સવારી કરશે.