ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 16 ફેબ્રુઆરી 2017 (13:24 IST)

ગુજરાતી જોક્સ - સેલ્ફી લઈ રહી છે

માં ગભરાતી દીકરાને ફોન કર્યા દીકરા જલ્દી ઘરે આ
 
વહુને પેરેલાઈસીસનો અટેક આવ્યું છે 
 
આંખો ટેઢી મોઢું ટેડું અને આંખો બહાર નિકળી છે 
 
દીકરો- માં તૂ ન ગભરા તે સેલ્ફી લઈ રહી છે.