શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 3 જુલાઈ 2015 (16:28 IST)

ગુજરાતી જોક્સ - સંતાની મજાક

સંતાની ગર્લફ્રેંડ - સાંભળો.. મને કશુ કહેવુ છે.. 
સંતા - હા જી બોલો 
ગર્લફ્રેંડ - તમને ખોટુ તો નહી લાગે ને... 
સંતા - નહી લાગે.. 
ગર્લફ્રેંડ - નહી તમે ખોટુ માની બેસશો 
સંતા - અરે પાગલ ખોટુ લાગશે એ પણ તારાથી.. બોલ.. 
ગર્લફેંડ - તમારો કાન પાસે લાવો હુ કાનમાં કહીશ 
સંતા - સારુ લે કાનમાં બોલ... 
ગર્લફ્રેંડ - તમારી પૈંટ પાછળથી ફાટેલી છે.... !!