ગુજરાતી જોક્સ - મેથ્સ

Last Modified શનિવાર, 6 જાન્યુઆરી 2018 (17:07 IST)

શિક્ષક - MATHSનુ ફુલ ફોર્મ બતાવો ?
વિદ્યાર્થી - મારી આત્મા તને હંમેશા સતાવશે !
ટીચર - આજ સુધી વિચારી કરી રહ્યા છે કે .. વિદ્યાર્થીએ ફુલ ફોર્મ બતાવ્યુ હતુ કે શ્રાપ આપ્યો હતોઆ પણ વાંચો :