ગુજરાતી જોક્સ - એયર ઈંડિયા

gujarati jokes
Last Modified સોમવાર, 11 જૂન 2018 (14:50 IST)
સંતા - તમે સુરેશજી બોલી રહ્યા છો ?
સુરેશ - જી હા..
સંતા - સર, ગવર્નમેંટ એયર ઈંડિયાના શેયર વેચી રહી છે, શુ તમે ખરીદવા માંગો છો ?
સુરેશ - અમે તો ભાઈ સામાન્ય માણસ, અમારી શુ હેસિયત ?
સંતા - એટલે જ પહેલા તમને પુછ્યુ, પાછળથી હલ્લો ન કરશો કે મોદીએ અંબાણી અને અડાનીને આપી દીધા.


આ પણ વાંચો :