ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

Gujarati Jokes - તને ક્યા બેસાડુ ?

સંતા ત્રણ મિત્રોને બાઈક પર બેસાડીને જઈ રહ્યો હતો
ટ્રાફિક પોલીસે તેમને રોક્યા.
સંતા ગુસ્સે થઈને - પહેલા જ ત્રણ બેસ્યા છે, હવે તને ક્યા માથા પર બેસાડુ ?