બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોકસ-દગો થયો

ગુજરાતી જોકસ-દગો થયો

એક છોકરો હોસ્ટમાં બેસો રડતો હતો 
 
બીજો મિત્ર શું થયું એ મારી સાથે દગો થઈ ગયો 
 
કેમ 
 
મેં મારા બાપુથી ચોપડી માટે પૈસા મંગાવ્યા હતા એણે ચોપડી જ મોકલી દીધી