શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : ગુરુવાર, 10 ડિસેમ્બર 2015 (15:59 IST)

ગુજરાતી જોક્સ-ટ્રેન મેલ-ફીમેલ

ગુજરાતી જોક્સ-ટ્રેન મેલ-ફીમેલ

સ્ટેશન  ઉપર પતિ પત્ની ઉભા હતા...
 
ત્યારે જ ત્યાં પંજાબ મેલ આવ્યો  પતિ એમા ચઢી ગયો...
 
પતિએ 

પત્નીને કહ્યું જો પંજાબ ફીમેલ આવે ત્યારે  તુ બેસી જજે !!!