શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : રવિવાર, 28 ઑગસ્ટ 2016 (13:33 IST)

ગુજરાતી જોકસ-ભગવાનની પૂજા

પત્ની- ભગવાનની પૂજા કર્યા કરો 
 
મુશ્કેલીઓ ટળી જશે !!!
 
પતિ- તારા બાપુએ કરી હશે જેથી એની ટળી ગઈ અને મારા માથે પડી ગઈ