શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : ગુરુવાર, 23 માર્ચ 2017 (17:31 IST)

ગુજરાતી જોકસ - જવાનીના દિવસો

એક ડોસા-ડોસીએ વિચાર્યો કે જવાનીના દિવસો યાદ કરાય 
 
ડોસાએ ગુલાબ લઈને  બાગમાં પહોચ્યો જ્યાં તે પહેલીવાર મળ્યા હતા
 
ડોસી ના આવી 
 
ડોસાના પગ દુખાવા લાગ્યા 
 
ઘરે આવીને ગુસ્સાથી બોલ્યો આવી કેમ નથી 
 
ડોસીએ કહ્યું મમ્મીએ ન આવા દીધી.......