ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શનિવાર, 21 ફેબ્રુઆરી 2015 (16:00 IST)

ગુજરાતી જોક્સ - પતિની ભેટ

શીલા - નવા વર્ષ પર મારા પતિએ મને આ સાડી અપાવી. 
ગીતા - વાહ.. તેમણે જાતે પસંદ કરી છે  ?
શીલા - નહી.. તેમને તો હજુ ખબર જ નથી. હજુ ક્રેડિટ કાર્ડનુ બિલ નથી આવ્યુ ને... !!