ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 15 જુલાઈ 2015 (14:32 IST)

ગુજરાતી જોક્સ - પાકિસ્તાની યુવકનો અમેરિકન અભ્યાસ

એક પાકિસ્તાની યુવકે અમેરિકન શાળામાં એડમિશન લીધુ. 
ટીચર -  તારુ નામ શુ છે ?
યુવક - અહમદ પાકિસ્તાની 
ટીચર- હવે તુ અમેરિકામાં છે તેથી આજથી તારુ નામ જૉન છે. 
છોકરો ઘરે ગયો.. 
માં - પહેલો દિવસ કેવો રહ્યો અહમદ ?
યુવક - હુ હવે અમેરિકન છુ અને આજથી મને જૉન કહીને બોલાવજે  
માતા પિતાએ આ સાંભળીને તેની ખૂબ ધુલાઈ કરી નાખી. શરીર પર ઘાવના નિશાન  સાથે તે બીજા દિવસે શાળામાં ગયો 
ટીચર - શુ થયુ જૉન  ? 
યુવક - મારા અમેરિકન બનવાના 4 કલાક પછી મારી પર બે પાકિસ્તાનીઓએ હુમલો કરી દીધો.