ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : સોમવાર, 23 નવેમ્બર 2015 (14:48 IST)

ગુજરાતી જોક્સ- રામ-સીતા

સંતા  બંતાના ઘરે આવ્યા અને કહ્યું 
 
ભાઈ તમારી અને ભાભીની જોડી તો રામ સીતા જેવી લાગે છે 
 
બંતા - અરે ક્યાં યાર 
 
આને ના તો રાવણ ઉપાડીને લઈ જાય છે અને ના એ ધરતીમાં સમાય છેક!!