શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : શનિવાર, 28 નવેમ્બર 2015 (13:10 IST)

ગુજરાતી જોક્સ- ભારતમાં જ્ઞાન આપતી જગ્યાઓ ....

ભારતમાં પાંચ જગ્યાઓ એવી છે જ્યાં જ્ઞાન મળે છે. 
 
પાનની રેકડી 
નાઈની દુકાન 
દારૂ પીધેલો માણસ 
ટ્રેનના જનરલ ડિબ્બો 
.
.
.
.
.
.
.
.
.
ફેસબુક