શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : રવિવાર, 3 જુલાઈ 2016 (11:49 IST)

ગુજરાતી જોક્સ - વિટામિન "she"

ગુજરાતી જોક્સ - વિટામિન "she"

જ્યારે ભૂખ ના લાગે 
 
ઉંઘ ના આવે 
 
મન કયાંક ન લાગે તો સમજવું કે તમને વિટામિન "she"
 
ની કમી છે.