શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : ગુરુવાર, 19 જાન્યુઆરી 2017 (17:14 IST)

ગુજરાતી જોક્સ- બીરબલનું લગ્ન

અકબર- બીરબલ એક વચન આપ કે તારા લગ્ન થાય તો તારી પત્નીને સૌથી પહેલા kiss હું કરીશ 
 
બીરબલ- મંજૂર છે ! પણ મારી પણ એક શરત છે
 
અકબર- શું 
 
બીરબલ- હું તારી બેન સાથે લગ્ન કરીશ 
 
અકરબર અત્યાર સુધી બેહોશ છે ... બીરબલ સાથે પંગો...!!