શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2017 (00:09 IST)

Gujarati jokes - સંતાનુ ઇંગ્લિશ

સંતા ઇંગ્લિશના પેપરમાં ફેલ થયો. એના બધા માર્ક ભાષાંતરમાં કપાઈ ગયા. વાંચો એના નમૂના.
1, મૈ એક આમ આદમી હું.
અનુવાદ : આઈ એમ વન મેંગો પરસન
2.  મુઝે ઇંગ્લિશ આતી હૈ.
અનુવાદ : ઇંગ્લિશ કમ્સ ટુ મિ.
3.  મેરા ગાવ હરિપુર હજારા હૈ
અનુવાદ : માય વિલેજ ઈઝ ગ્રીનપુર થાઉંઝંડા.
4. સડક પે ગોલીયા ચલ રહી થી.
અનુવાદ : ટેબ્લેટ્સ વેર વોકિંગ ઓન ધ રોડ.