શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 21 એપ્રિલ 2017 (06:36 IST)

ગુજરાતી જોક્સ - ચલો રમત રમીએ..

ચલો રમત રમીએ..
હિન્દી ફિલ્મોના નામ ગુજરાતી માં લખવા ના
જેમ કે
શોલે -દેતવા
ડીડી એલ જે -  વરાજો વોવ લાડી લઈ જાશે
કુછ કુછ હોતા હે- કાંઈક કાંઈક થાઈ છે
તો ચલો 
દિલ તો પાગલ હૈ - ભટકતું ગાંડુ છે 
પરદેશ- વિલાયત