શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 16 જુલાઈ 2017 (11:46 IST)

ગુજરાતી જોક્સ- એક મહિલા તેમના આશિક

એક મહિલા તેના આશિક સાથે ફરી રહી હતી
 
તે સમયે તેનો પતિ આવી ગયું અને તેના આશિકને મારવા લાગ્યું 
 
"માર ગધેડાને , પોતાની બીવીને ફરાવતો નહી 
બીજાની બીવીને ફરાવે છે" 
 
એટલામાં આશિકને જોશા આવી ગયું અને તે તેમના પતિને પીટવા લાગ્યું 
 
મહિલા- માર ગધેડાને... પોતે ફરાવા લઈ જતો નહી અને કોઈને ફરવા દેતો નહી 
 
"જય મહિલા વિભાગની"....