ગુજરાતી જોક્સ - યમુના

Last Updated: બુધવાર, 13 જૂન 2018 (11:13 IST)
શિક્ષક - સંજૂ બતાવ યમુના નદી ક્યા વહે છે ?
સંજૂ - યમુના નદી જમીન પર વહે છે
શિક્ષક - નકશામાં બતાવો કે ક્યા વહે છે ?
સંજૂ -
નક્શામાં કેવી રીતે વહી શકે છે.. નકશો પલળીને ખરાબ થઈ જાય તો ?


આ પણ વાંચો :