શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

જોક્સ - હોટ એંડ Hot

રૂપેલની ઘરે પુત્રનો જન્મ થયો. રૂપેલ ગોરો હતો, પણ પુત્રનો કલર શ્યામ હતો. તેને પોતાને પત્ની પાસે જઈને પૂછ્યુ.. ડાર્લિંગ, તુ પણ ગોરી .. હુ પણ ગોરો.. તો પછી આપણું બાળક શ્યામ કેમ ?
તેની પત્નીએ જવાબ આપ્યો... ડાર્લિંગ હું પણ હોટ... તમે પણ હોટ... કદાચ બાળક બળી ગયુ હશે.