ગુજરાતી જોક્સ - કૂતરો

શનિવાર, 11 નવેમ્બર 2017 (13:01 IST)

Widgets Magazine

નટુ - અમારો કૂતરો ટોમી એટલો સમજદાર છે કે સવારે ફેરિયો આવે કે તરત જ છાપું ઉઠાવીને અમારી પાસે
 
લાવે છે અને તે પછી જ મોર્નિંગ વોક માટે જાય છે.
 
 ગટુ - આ વાતની તો મને ખબર છે.
 
નટુ - પરંતુ તને કેવી રીતે ખબર પડી?
 
ગટુ - મારા કૂતરા બોબીએ મને બધી જ વાત કરી છે. ટોમી તેની સાથે જ મોર્નિંગ વોક માટે જાય છેWidgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જોક્સ

news

ગુજરાતી જોક્સ - તારા પ્રેમમા

છોકરી - હુ તારા પ્રેમમાં લૂંટાય ગઈ...બરબાદ થઈ ગઈ.. બદનામ થઈ ગઈ.. છોકરો - અરે ગાંડી... ...

news

ગુજરાતી જોક્સ - પતિ પત્ની

વાઈફ - જુઓ હુ છેલ્લા 7 વર્ષથી આ સતત પહેરી રહી છુ... છતા પણ ફિટિંગ એવીને એવી જ છે.. ...

news

ગુજરાતી જોક્સ - પતિનો પ્રેમ

પત્ની - આપણા નવા નવ લગ્ન થયા હતા તો તમે મને તમારા હાથથી ખવડાવતા... તમે ઓછુ ખાતા અને મને ...

news

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની

પતિ - તે મને કૂતરો કહ્યો પત્ની... કશુ બોલ્યા વગર ચૂપચાપ કામ કરી રહી હતી. પતિ - તે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine