ગુજરાતી જોક્સ - લગ્ન પછી વેલેંટાઈન ડે

valentine joke
Last Modified શનિવાર, 10 ફેબ્રુઆરી 2018 (16:32 IST)
લગ્નના 5 વર્ષ પછી વેલેંટાઈનના દિવસે
પતિ પત્ની માટે સફેદ ફુલ લાવ્યો...
પત્ની - આ સફેદ ગુલાબ ?
વેલેંટાઈનના દિવસે તો રેડ રોઝ આપવાનું હોય છે ને ?
પતિ - હવે જીંદગીમાં પ્રેમથી વધુ શાંતિની જરૂર છે.


આ પણ વાંચો :