શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : ગુરુવાર, 20 જુલાઈ 2017 (10:20 IST)

ગુજરાતી જોક્સ- દૂધવાળાએ ટ્ક્કર મારી

દૂધવાળાએ એક મહિલાને સાઈકલથી ટકકર મારી દીધી   
મહિલા- દેખાતુ નથી શુ આંધળો છે 
દૂધવાળા- મેડમ સૉરી આજે સવારથી તમે ત્રીજી સુંદર મહિલા છો જેને મારી સાઈકલ સાથે ટકકર થઈ છે. 
મહિલા( નખરાથી) - ઓહ  હો..  કોઈ વાંધો નહી, પણ આ બોલ કે આ ત્રણેયમાંથી સૌથી સુંદર કોણ હતી.  
દૂધવાળા- મેડમ જી તમે 
મહિલા - સાચે જ ...! તો લે  એક બીજી ટક્કર પણ મારી લે