શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2017 (12:53 IST)

ગુજરાતી જોક્સ- મહિલા શૌચાલય

ટીચર- એવી એક જગ્યા જણાવો જેને બનાવ્યું તો માણસએ છે પણ 
 
એ ત્યાં જઈ શકતો નથી 
 
પપ્પૂ- મહિલા શૌચાલય 
 
ટીચર - વાહ વાહ - જવાબ સાંભળ્યા પછી માસ્ટરજીને 
તેને કલાસનો મોનિટર બનાવી દીધું.