શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : સોમવાર, 31 જુલાઈ 2017 (10:04 IST)

ગુજરાતી જોકસ- પત્નીનો ફોન નંબર

એક્વાર પત્નીએ પતિનો ફોન ઉપાડીને એમાં નંબર  ચેક કર્યા 
 
નંબર આ રીતે save હતા
 
પાડોસીની દીકરી 
 
સામેવાળીની દીકરી
 
કોલેજવાળીની દીકરી 
 
ઈંસોરેંસવાળાની  દીકરી
 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
 
પત્નીને એ જાણવાનો ઉત્સાહ થયો કે તેનો  નંબર ક્યાં નામથી સેવ છે
 
તેણે પોતાના ફોન દ્વારા પતિના નંબર પર રિંગ કરી તો લખેલુ આવ્યુ... 
 
ગાંડીની દીકરી!!!!