ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 26 ઑગસ્ટ 2014 (14:16 IST)

ગુજરાતી જોકસ- અંદરનુ જાનવર

એકવાર પતિ-પત્ની વચ્ચે ઝગડો થઈ રહ્યો હતો જયારે ઝગડો વધી ગયો ત્યારે પતિ બોલ્યો
 
હવે એક શબ્દ ના બોલજે નહિતર મારા અંદર જે જાનવર બેસો છે તે ઉઠી જશે . 
 
પત્ની-ઉઠવા દે તારા અંદર જે જાનવર,ઉંદરથી પણ કોઈ ભીકે છે.