ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 11 સપ્ટેમ્બર 2014 (14:23 IST)

ગુજરાતી જોકસ- આ પણ સાંભળો

ટીચર- આજે હોમવર્ક કેમ ન કર્યું 
 
સ્ટૂડેંટ - ઘરે લાઈટ ન હતી 
 
ટીચર- તો મીબબતી સળગાવી કરી લેતો 
 
સ્ટૂડેંટ - સર દિયાસળાઈ ઉઠાવી નશકતા હતા  
 
ટીચર- કેમ ?
 
સ્ટૂડેંટ -સ્નાન નથી કર્યું હતું ??
 
ટીચર- કેમ સ્નાન ન કર્યું 
 
સ્ટૂડેંટ - પાણી ન હતું 
 
ટીચર- પાણી કેમ ન હ્તું 
 
સ્ટૂડેંટ - સર મોટર નથી ચાલતી 
 
ટીચર- મોટર કેમ નથી ચલાવી 
 
ટીચર- ગધેડા મોટર કેમ નથી ચલાવી 
 
સ્ટૂડેંટ - અરે ઉલ્લૂ માસ્ટર કહ્યું તો લાઈટ ન હતી !!!!