શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 19 ડિસેમ્બર 2014 (14:00 IST)

ગુજરાતી જોકસ -એર હોસ્ટેસ્ટ

એર હોસ્ટેસ્ટ - સર શું લેશો ? 
 
પંડિત - પૂરી-ભાજી,ખીર અને લાડુ 
 
એર હોસ્ટેસ્ટ - તેમે કિંગફિશરના પ્લેનમાં છો ,વિજય માલિયાના શ્રાદ્ધમાં નથી !