ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 12 ફેબ્રુઆરી 2015 (16:32 IST)

ગુજરાતી જોકસ - કેટલી રાત્રિ-

એક વર્ષમાં કેટલી રાત્રે હોય છે  ? 
 
છાત્ર- 10 રાત્રિ 
 
ટીચર -કેવી રીતે 
 
છાત્ર- નવ નવરાત્રિ અને એક શિવરાત્રિ