ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 11 સપ્ટેમ્બર 2014 (14:26 IST)

ગુજરાતી જોકસ- કોનાથી મળશે ચમન

ચમને ફાંસીની સજા થવાવાળી હતી !!
 
જેલર આખરે વખત કોનાથી ??
 
મારી પત્નીથી 
 
કેમ માં-બાપથી નહી 
 
અરે મા-બાપ તો આગળા જ્ન્મમાં જ્ન્મ લેતાં જ મળી  જશે !!!
 
પત્ની માટે પછી 25 વર્ષ રાહ જોવી પડશે !!!