બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શનિવાર, 23 ઑગસ્ટ 2014 (14:28 IST)

ગુજરાતી જોકસ- ગધેડાના લગ્ન

ગધેડા- યાર માલિક બહુજ મારે છે..
 
કૂતરો- એનો ઘર મૂકી દે 
 
ગધેડા- નહી યાર 
 
એ હમેશા એની દીકરીથી કહે છે તારો લ્ગ્ન તો ગધેડા સાથે કરી દઈશ 
 
બસ આ જ ઉમીદમાં બેસ્યો છું ///