શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોકસ - ગધેડો

ટીચરે- ગધેડાની સામે પાણીની બાલ્ટી મૂકી અને દારૂની બોટલ મૂકી 
 
ગધેડા   પાણી પી લીધું 
 
ટીચર - હવે તમને આનાથી શું શીખયું ? 
 
છાત્ર- કે જે ગધેડા હોય છે એ દારૂ નહી પીતા !!!