બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : શુક્રવાર, 30 જાન્યુઆરી 2015 (17:30 IST)

ગુજરાતી જોકસ - ગુંડાઓ સાથે ફરે

એક વાર બે ઉંદર બાઈક પાર ફરતા હતા ત્યારે 
 
એક શેરના બચ્ચાએ ઉંદરથી લિફ્ટ માંગી 
 
એક ઉંદર બોલ્યો- વિચારી લે પછી તારી માં એમ ન કહેતી  કે 
 
ગુંડાઓ સાથે ફરે છે.