ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 27 નવેમ્બર 2014 (16:04 IST)

ગુજરાતી જોકસ- જોક ઓફ દ ડે

રાત્રે એક વાગ્યે ફોન વાગ્યું 
 
પતિ- મારા માટે હોય તો કહી દેજે કે હું ઘરે નથી 
 
પત્નીએ ફોન ઉપાડયું - એ ઘરે છે !
 
પતિ- ગુસ્સામાં શું સમજતી  નથી ? 
 
પત્ની- ગાંડા આ ફોન મારા માટે હતું !!!