શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 1 ઑગસ્ટ 2014 (14:37 IST)

ગુજરાતી જોકસ-ટીવી મૂકી જા

ગુજરાતી જોકસ-ટીવી મૂકી જા

એક ચોર ચોરી કરવા ગયા. ત્યાં એક બાળક એને જોઈ લીધું 
 
ચોર ઘબરાઈ ગયો....
 
બાળકે કહ્યું લઈ જાઓ બધું મારો સ્કૂલ બેગ પણ અને આ ટીવી મૂકી જાઓ