શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : મંગળવાર, 1 ઑગસ્ટ 2017 (10:41 IST)

ગુજરાતી જોકસ-ટેસ્ટિંગ

ગુજરાતી જોકસ-ટેસ્ટિંગ

મોડે સુધી પછી એક સાહેબ માઈક છોડી વિદેશી પત્રકારના પડોશમાં બેસેલા માણસથી કહેવા લાગ્યા 
 
તમારે અહીં નેતા ખૂબજ લાંબો ભાષણ આપે છે..
 
માણસે જવાબ આપ્યો- ભાષણ આપવા નેતાજી તો હવે આવશે.
 
આ તો નાનાભાઈ નેતા માઈક ટેસ્ટિંગ કરી રહ્યા હતા.