બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શનિવાર, 10 જાન્યુઆરી 2015 (17:45 IST)

ગુજરાતી જોકસ - તેથી તમારા પર જોક્સ બને છે !

સંતાનો દીકરો - પાપા જો તમને 10 રૂપિયા અને 5 રૂપિયાની નોટ રાસ્તામાં દેખાય તો 
 
તમે શું કરશો  ? 
 
સંતા- હું 10 રૂપિયાની નોટ ઉઠાવી લઈશ 
 
દીકરો - બસ એના માટે તમારા પર જોક્સ બને છે 
 
બન્ને પણ ઉઠાવી શકો છો ના !!