શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : રવિવાર, 10 એપ્રિલ 2016 (14:45 IST)

ગુજરાતી જોકસ- નમસ્તે સસુરજી

ગુજરાતી જોકસ- નમસ્તે સસુરજી

પતિ અને પત્ની ફરવા ગયા રાસ્તામાં એક ગધેડો મળ્યો
એ ઘાસ ખાઈ રહ્યો હતો. એ જોઈ પત્નીએ કહ્યું જો તમારા સગા- સંબંધી ઘાસ ખાઈ રહ્યાં છે  નમસ્કાર કરો. 
 
પતિ-નમસ્કાર સસુરજી