બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 24 જુલાઈ 2014 (16:15 IST)

ગુજરાતી જોકસ-નવયુવાન

ગુજરાતી જોકસ-નવયુવાન

કેપ્ટન - નવયુવાનો આગળ વધો 
 
બધા આગળ  હાલી ગયાં સંતા ત્યાં જ ઉભો રહ્યો 
 
કેપ્ટન - તમે  કેમ ઉભા છો
 
સંતા સર તમે નવયુવાન કહ્યું હું તો દશમો છું