મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 31 ઑક્ટોબર 2014 (15:46 IST)

ગુજરાતી જોકસ - નવા બૂટ

મંગળૂ- રોજ નવા બૂટ પહેરીને આફિસ જતાં હતા 
 
તેના મિત્રોથી નહી રહેવાયું  એક દિવસે એકે પૂછ્યું 
 
મંગળૂ તૂ શુ બૂટની દુકાન પર કામ કરે છે શું રોજ્ રોજ નવા બૂટ 
 
મંગ્ળૂ- નહી મારા ઘરની સામે એક મંદિર બની ગયું છે.