શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : બુધવાર, 18 જાન્યુઆરી 2017 (14:43 IST)

ગુજરાતી જોકસ - પગ જોઈને ..

ટીચર ( એક પંખીના પગ બતાડી) - પપ્પૂ કહો આ પંખીનો નામ શું છે ? 
પપ્પૂ- ખબર નથી
 
ટીચર- તમે પરીક્ષામાં ફેલ થઈ ગયાં છો ... 
 
કહો તમારું નામ શું છે ? 
 
પપ્પૂ- પગ જોઈને પતા કરી લો....