શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 10 ઑક્ટોબર 2014 (14:02 IST)

ગુજરાતી જોકસ-પતિને નાશ્તો ન મળ્યો

રજાનો દિવસ હતો ,પતિ ફેશબુક ખોલીને બેસી ગયાં 
 
તેમની એક મહિલા મિત્રે એને સેડવિચના એક ફોટો મોક્લ્યો 
 
પતિ મહાશયે કમેંટ કર્યો બહુ ટેસ્ટી નાશ્તો હતો. 
 
પત્નીએ આ કમેંટ વાંચી લીધું અને પતિને  નાશ્તો ના આપ્યો 
 
4 કલાક  ભૂખ્યા રાખ્યા પછી પત્નીએ પૂછયું લંચ ઘર પર કરશો કે ફેશબુક પર