ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોકસ - પત્ની વાચમેન સાથે

સોનૂ - - આજે  મારી પત્ની વાચમેન સાથે ફિલ્મ જોવા ગઈ 
 
બોનૂ- તો તુ એની પાછળ નહી ગયો ??
 
સોનૂ -- નહી -યાર મારી એ ફિલ્મ જોવાયેલી હતી!!!