શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 22 જુલાઈ 2014 (13:52 IST)

ગુજરાતી જોકસ-પપ્પૂની મનોકામના

ગુજરાતી જોકસ-પપ્પૂની મનોકામના

પપૂએ ભારે મેહનત કરી ભગવાન ખુશ થયાં 
 
શું જોઈએ ?
 
પપ્પૂ- એક ગાડી એક નોકરી એમાં બહુ છોકરીઓ ...
 
ભગવાન - તથાઅસ્તું ....
 
આજે પપ્પૂ છોકરીઓની સ્કૂલમાં બસ ડાઈવર છે...