શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 15 એપ્રિલ 2015 (17:34 IST)

ગુજરાતી જોકસ - ફેસબુક

એક માણસે ફેસબુક પર સ્ટેટસ નાખ્યા 
 
આજે હું છત પર સૂવાનો છું !! 
 
પછી શું 
 
 
 
 
25 મચ્છરે એને લાઈક કરી દીધા !!!!