શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 28 ઑગસ્ટ 2014 (16:40 IST)

ગુજરાતી જોકસ - ફોટા ખીંચો છો

એક વાર એક  શરાબી કાદવમાં ગયો 
 
ત્યારે જ વિજળી ચમકી 
 
શરાબી બોલ્યો - શું ભગવાન એક તો કાદવમાં પટકી દેધો અને હવે ફોટા ખેંચો છો.