શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 15 એપ્રિલ 2015 (17:36 IST)

ગુજરાતી જોકસ - મહાભારત

એક એ દિવસ હતા 
 
જ્યારે મહિલાના વસ્ત્ર હરણ થતા હતા તો મહાભારત થઈ જતી હતી !! 
 
અને 
 
આજ આ દિવસોમાં નારીને પૂરા વસ્ત્ર પ અહેરવાના કહો તો 
 
મહાભારત થઈ જાય છે.